આવો રે ક્રુષ્ણ કનૈયા આવો

આવો રે ક્રુષ્ણ કનૈયા આવો

લાવો રે, જ્ઞાન ખજાનો લાવો….ટેક

તુજ દર્શન વિણ પ્રાણ ન નિકળે

ક્ષણ ક્ષણ વીતતાં હૈયું ઉકળે…. આવો રે

પ્રેમ રગેરગ ઠાંસી ભરિ દો …. આવો રે

શ્રઘા પળપળ વધતી જાયે

કામ,ક્રોધ,મોહ , નાશ જ થાયે …. આવો રે

અખંઙ અનાદ સાગર ઉછળે

વાણી સાચી હ્દયની નિકળે …. આવો રે

સત્ય શાંતિ આપ જ આપો

દશૅન દઇને શરણે રાખો …. આવો રે

AAVORE KRASHNA KANAYA AAVO,

Leave a comment

Your email address will not be published.