॥ ૐ ॥
-સાખી-
સઘળા વાદ વિવાદ ને પંડિતાઈ શાસ્ત્રનો બોલ,
શબ્દભંડાર ભરપૂર ભર્યો, ભીતર સમજો બોલ
-સાખી-
ભીતર ભેદ મળ્યા વિના ભટકો ભલે દિન-રાત,
અટકીને અંદર ગયા, સાચા પ્રભુ છે એને સાક્ષાતં
એમાં સ્થિર થા, સ્થિર થા.