જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણ પ્રભુ

॥ ૐ ॥

– : ધૂન​ : –


જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણ પ્રભુ, જય જય સર્વજ્ઞ કહું,

હૃદય શુદ્ધ પ્રેરક સહુ, જય જય નિર્દોષ બહુ,

દિવ્ય જ્યોત પ્રેમ વધુ, જય જય ભીતર રહું,

અખંડ આનંદ સ્થિર બનું, જય જય પૂર્ણ જ ચહુંં.


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.