જય ગિરધર જય જય ગોપાલ

॥ ૐ ॥

– : ધૂન​ : –


જય ગિરધર જય જય ગોપાલ,

સૌનો રક્ષક તું પ્રતિપાલ ….

પ્રેમ ભરીને રાખ તું સંભાળ,

ભાવ ભરી દે તારો વિશાળ ….

શાંતિ આનંદ સાચો વાસ,

હૃદયે એક જ તારો નિવાસ ….

દ્રવિત હૃદય નિર્મળ પાસે,

ઊંડી શ્રધ્ધાનો ખરો વિશ્વાસ ….


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.