॥ ૐ ॥
(ધૂન)
શંકર ને પાર્વતી જય જય કૈલાસ પતિ,
ભોળાનાથ સિધ્ધ જતિ, જય જય ઉમાજી સતી
નીલકંઠ વિશ્વપતિ, જય જય યોગિની સતી,
મહાદેવ દેવોના પતિ જય જય અન્નપૂર્ણા સતી
અમરનાથ પ્રાણપતિ, જય જય અમર માત સતી,
મહેશ્વર પરમ પતિ, જય જય મા આદ્ય સતી.
॥ ૐ ॥
પાન નં :- 158, આપે તું નવ વાયદા જગતમાં ,
પાન નં :- 158,( ધૂન ) શંકર ને પાર્વતી