હે નાથ પ્રાણ પ્યારા

॥ ૐ ॥


 

હે નાથ પ્રાણ પ્યારા, તમારું સ્વરૂપ બતાવો,

યુગયુગથી ભૂલ્યા છે, હવે તુરત બોલાવો.

આપે બનાવ્યાં અમને, પોષણ તમે કર્યું,

તમારા ભજન વિના, ન કોઈનું ભલું થયુું.

ભટકીને હવે નાથ, ખૂબ થાકી ગયો છું,

વિષયોના વિષ થકી નાથ ત્રાસી રહ્યો છું.

બચાવો જલદી નાથ, હવે ખોટી નહિ થતા,

સૂણી પુકાર દીનનો, નાસી નહિ જતા.

 


॥ ૐ ॥

પાન નંબર :- 154,
હે નાથ પ્રાણ પ્યારા , તમારું સ્વરૂપ બતાવો …
🙏 જય સદ્દગુરુ ,🙏

Leave a comment

Your email address will not be published.